Tuesday, September 18, 2018

તલાટી કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક ની ભરતી

આવી ગઈ તલાટી કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક ની ભરતી

વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :-

૧) શૈક્ષણિક લાયકાત :-

૧૨ પાસ અથવા (સમકક્ષ)

૨) વય મર્યાદા:- 

૧૮ થી 33 વર્ષ

વયમયાદામાં છુટછાટઃ-

મળૂ ગજરાતના ુ હોય તેવા અનામત કેટેગરીના ઉમેદવારો તથા તમામ મિહલા, શારીિરક અશકતતા ધરાવતા ઉમેદવાર
તેમજ માજી સૈિનક ઉમેદવારોનેઉ૫લી વયમયાર્દામાં િનયમોનસાર ુ નીચેમજબુ ġટછાટ આ૫વામાં આવશે.
7.1 સામાƛય કેટેગરીના મિહલા ઉમેદવારોને ૫ વર્ષ
7.2 અનામત કેટેગરીના પĮષુ ઉમેદવારોને ૫ વર્ષ
7.3 અનામત કેટેગરીના મિહલા ઉમેદવારોને ૧૦ વર્ષ
7.4 સામાƛય કેટેગરીના શારીિરક અશકતતા ધરાવતા પĮષુ ઉમેદવારોને ૧૦ વર્ષ
7.5 સામાƛય કેટેગરીના શારીિરક અશકતતા ધરાવતા મિહલા ઉમેદવારોને ૧૫ વર્ષ
7.6 અનામત કેટેગરીના શારીિરક અશકતતા ધરાવતા પĮષુ ઉમેદવારો ૧૫ વર્ષ
7.7 અનામત કેટેગરીના શારીિરક અશકતતા ધરાવતા મિહલા ઉમેદવારો ર૦ વર્ષ
(મહતમ વયમયાર્દા ૪૫ વર્ષ રહશે ે)

એક ઉમેદવાર એક અરજી:-(No multiple application):

(૧) એક ઉમેદવાર એક જ અરજી કરી શકશે. તેમ છતા, ં એકથી વધુઅરજી (multiple application) ના િકƨસામાંફી સહીત સવર્ રીતેયોગ્ય રીતેભરેલી અરજીઓ પૈકી સૌથી છેƣલી કƛફમર્ થયેલી (સૌથી ઉંચા નબરની ં ) એક જ અરજી

માƛય રહશે ે. તેિસવાયની બધી અરજીઓ રદ થશે.
(ર) એક કરતાં વધારે અરજી કરવામાં આવશે તો, (multiple application) ફી ભરેલી છેƣલી અરજી માƛય
ગણવામાં આવશે.
(૩) અનામત વગર્ના ઉમેદવારે ફી ભરવાની થતી નથી તેવા ઉમેદવારોની સૌથી છેƣલી અરજી (ફી સાથેકે ફી વગર)
માƛય ગણવામાં આવશે. અનેતેિસવાયની બધી અરજીઓ રદ ગણવામાં આવશે.

જીલ્લા વાઈસ ભરતી ની માહિતી માટે pdf :- 

 તલાટી કમ મંત્રી માટે:- અહિ ક્લિક કરો

 જુનિયર ક્લાર્ક માટે:- અહિ ક્લિક કરો

જીલ્લા વાઈસ -જિલ્લા પંચાયત સેવા પસદં ગી સમિમત ઓનો સપં ર્ક સાધવા માટેનો હેલ્પ લાઈન નબં ર અંગેનુ પત્રક pdf માટે :- અહિ ક્લિક કરો

અથવા વધારે માહિતી અને ઓનલાઈન માટે ઓફીસીઅલ વેબસાઈટ :-

https://panchayat.gujarat.gov.in/

http://www.marugujarat.in/


આ માહિતી વિડીયો દ્વારા જોવા માટે :-- અહી ક્લિક કરો

આપનું ખુબ ખુબ આભાર.................

Monday, September 17, 2018

Voter list improvement program

મતદાર યાદી સુધારણા કાર્યક્રમ


શું આપ આપનું અથવા આપના પરિવારનુ નામ મતદાર યાદીમાં નોધાવવા માગો છો......???અથવા નામ ચકાસવા માગો છો.........??????? અથવાઆપ આપનું અથવા આપના પરિવારનુ નામ,સરનામું,ફોટો વિગેરે.....માહિતી સુધારવા માગો છો......??????

જો ...... હા.......તો......ચોકસ વાચો.....

ખાસ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ,૨૦૧૯

૦૧/૦૯/૨૦૧૮-૧૫/૧૦/૨૦૧૮

ખાસ ઝુંબેશ દિવસો:-

૧૬/૦૯/૨૦૧૮,રવિવાર
૩૦/૦૯/૨૦૧૮,રવિવાર
૧૪/૦૯/૨૦૧૮,રવિવાર

-સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્યા દરમ્યાન આપના વિસ્તારના મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર(BLO)નુ સંપર્ક કરો.

-આ સિવાય તા.૦૧/૦૯/૨૦૧૮-તા.૧૫/૧૦/૨૦૧૮ દરમ્યાન કામકાજ ના દિવસોમાં કલેકટર કચેરી,મતદાર નોધણી કચેરી/પ્રાત કચેરી,મામલતદાર કચેરી પણ અરજી કરી સકાય છે.

-મતદાર યાદી માં આપનું અથવા આપના પરિવારનુ નામ અથવા અન્ય વિગતની ચકાસણી કરવા માટે આપના BLOનુ  સમ્પર્ક કરો.અથવા www.ceo.gujarat.gov.in વેબસાઈટ પર ચેક કરો.આપના મોબાઈલ દ્વારા epic<સ્પેસ ઓળખપત્ર નંબર> લખી ૮૫૧૧૧૯૯૮૯૯ પર sms મોકલો આપના BLO ની માહિતી મળી જશે....અથવા ફોન દ્વારા ૧૯૫૦ પર કોલ પણ કરી શકો છો............(કામકાજ ના સમય દરમ્યાન)

નોધ;-યાદ રાખજો ઓળખ કાર્ડ હશે પણ મતદાર યાદીમાં નામ નહિ હોય તો મતદાન નહિ કરી શકો......

આ માહિતી વિડીયો માં જોવા માટે :- અહી ક્લિક કરો

Saturday, September 15, 2018

GPSC(ગુજરાત જાહેર સેવા આયોગ) માં ભરતી

GPSC(ગુજરાત જાહેર સેવા આયોગ) માં ભરતી

વિવિધ પોસ્ટ પર કુલ ૫૭૨ જગ્યા પર ભરતી યોજવામાં આવેલ છે.


૧) Deputy Section Officer / Deputy Mamlatdar, Class-3(કુલ જગ્યા=૪૧૨)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૨) Dental Surgeon, Employees' State Insurance Scheme, Class-2(કુલ જગ્યા=૪)

ધુ જાણકારી માટે pdf :- Click Here

3) Deputy Director, Employees' State Insurance Scheme, Class-1(કુલ જગ્યા=૨)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૪) Archaeological Engineer, Class-2, Sport, Youth and Cultural Activities(કુલ જગ્યા=૧)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૫ Curator, Class-2, Sports Youth and Cultural Activities Department(કુલ જગ્યા=૯)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૬) Assistant Regional Transport Officer/Assistant Director of Transport, Class-2(કુલ જગ્યા=૩)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૭) Chief Officer, Class–3 in the Gujarat State Municipal Chief Officer’s Service(કુલ જગ્યા=૩૭)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૮) Geologist, under Narmada, Water Resources, Water Supply & Kalpasar, Class-1, Gujarat State Service(કુલ જગ્યા=૪)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૯) Research Officer, Class-1, General State Service, Narmada, Water Resources, Water Supply & Kalpasar Department(કુલ જગ્યા=૪)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૧૦) Associate Professor / Reader (________), Class-1 in Homoeopathy College (કુલ જગ્યા=૪૯)

વધુ જાણકારી માટે pdf :- Click Here

૧૧) Lecturer (______________), Class-2 in Homoeopathy College (કુલ જગ્યા=૪૯)

વધુ જાણકારી માટે pdf :- Click Here



    * આ તમામ ઓનલાઈન અરજીઓ તા.૦૧/૧૦/૨૦૧૮,સમય ૧૩:૦૦(છેલ્લી તારીખ,સમય) સુધી જ મંગાવવા માં આવે છે

વધારે માહિતી અને વિડીયો જોવા માટે :

https://www.youtube.com/channel/UCQSpF_HlkBpk1QPJTw1Kr4A

ઓફિસિયલ વેબ એડ્રેસ:-

https://gpsc.gujarat.gov.in/

https://gpsc-ojas.gujarat.gov.in/


Thursday, September 13, 2018

GPSSB(ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ)

ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ માં ભરતી

ટોટલ ૮ પોસ્ટ પર=(કુલ જગ્યા-૬3૯)


૧) આંકડા મદદનીશ વર્ગ - 3 - 201819 =(કુલ જગ્યા-૨૯)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall possess (i) A post graduate degree or a Second Class Bachelor’s degree in Statistics or Applied Statistics or Mathematical Statistics or Economics or Applied Economics or Business Economics or Econometrics or Mathematics as a principal subject obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such by the Government or declared as to be a deemed as a university under section 3 of the University Grants Commission Act, 1956; or possess an equivalent qualification recognized by the Government; (ii) The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967; (iii) Adequate knowledge of Gujarati or Hindi or both;  

વધુ જાણકારી માટે pdf :-

૨) Staff Nurse વર્ગ - 3 - 201819=(કુલ જગ્યા-૨૮૫)

શૈક્ષણિક લાયકાત :-

પોસ્ટ બેઝીક બી.એસ.સી.(નર્સીગ) અથવા બેઝીક બી.એસ.સી (નર્સીગ) ની પદવી ધરાવતો હોવો જોઇશે

વધુ જાણકારી માટે pdf :-

3) સમાજ કલ્યાણ નિરીક્ષક (જુનીયર ગ્રેડ) વર્ગ - 3 - 201819=(કુલ જગ્યા-૫)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall posses- (i) a Bachelor’s degree obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India ; or any other education institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956; (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules, 1967 , and (iii) adequate knowledge of Gujarati or Hindi or both

વધુ જાણકારી માટે pdf :-

૪) વિસ્તરણ અધિકારી (ખેતી) વર્ગ - 3 - 201819=(કુલ જગ્યા-૩૬)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall possess (i) A bachelor’s degree in Agriculture or Horticulture of any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956; (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment(General) Rules 1967; (iii) adequate knowledge of Gujarati or Hindi or both
  

વધુ જાણકારી માટે pdf :-

૫) નાયબ ચિટનીસ -વર્ગ-૩- 201819=(કુલ જગ્યા-૭૭)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall possess (i) A bachelor’s degree in Agriculture or Horticulture of any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956; (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment(General) Rules 1967; (iii) adequate knowledge of Gujarati or Hindi or both

વધુ જાણકારી માટે pdf :-

૬) Compounder વર્ગ - 3 - 201819=(કુલ જગ્યા-૧૭૭)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall possess (i) A bachelor’s degree in Agriculture or Horticulture of any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956; (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment(General) Rules 1967; (iii) adequate knowledge of Gujarati or Hindi or both
  

વધુ જાણકારી માટે pdf :-

૭) વિસ્તરણ અધિકારી (સહકાર) વર્ગ - 3 - 201819=(કુલ જગ્યા-૨૩)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall possess - (i) A Bachelor’s degree from any of the Universities established or incorporated by or under the Central or a State Act in india or any other educational institutions recognized or declared to be deemed as such as a University under section 3 of the University Grants Commission Act, 1956; (ii) the basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules 1967; (iii) adequate knowledge of Gujarati or Hindi or both.

વધુ જાણકારી માટે pdf :-

૮) સંશોધન મદદનીશ વર્ગ - 3 - 201819=(કુલ જગ્યા-૭)

શૈક્ષણિક લાયકાત :-

A candidate shall possess- (i) A post graduate degree with second class with Statistics or Applied Statistics or Mathematical Statistics or Economics or Applied Economis or Business Economics or Econometrics or Mathematics as a Principal Subject obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other educational institution recognized as such or declared to be deemed as University under section 3 of the University Grants Commission Act, 1956 : or (ii) A second class degree with at least 55 % marks with Statistics or Applied Statistics or Mathematical Statistics or Economics or Applied Economics or Business Economics or Econometrics or Mathematics as Principal Subject, obtained from any of the Universities established or incorporated by or under the Central or a State Act in India or any other education institution recognized as such or declared to be deemed as a University under section 3 of the University Grants Commission Act, 1956. (iii) The basic knowledge of computer application as prescribed in the Gujarat Civil Services Classification and Recruitment (General) Rules , 1967; (iv) Adequate knowledge of Gujarati or Hindi or both.
  

વધુ જાણકારી માટે pdf :-


ઓનલાઈન એપ્લીકેશન અને વધારે માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ:-

https://ojas.gujarat.gov.in

https://panchayat.gujarat.gov.in



આભાર................




Tuesday, September 11, 2018

ગુજરાત હાઇકોર્ટ માં સીધી ભરતી

ગુજરાત હાઇકોર્ટ માં ભરતી



       ગુજરાત હાઇકોર્ટમાં હમાલ,ચોકીદાર,લીફ્ટમેન અને પટાવાળા(નામદાર ન્યાયમૂર્તિશ્રીઓ ના નિવાસ સ્થાને ફરજ માટે) સહિતના વર્ગ-૪ ના કર્મચારીઓની ભરતી.
 ઓનલાઈન અરજી કરવાની શરૂ થતી તારીખ અને સમય
 તા.0૧/૦૯/૨૦૧૮
બપોરે ૧૨:૦૦ કલાકથી
 ઓનલાઈન અરજી કરવાની છેલી તારીખ અને સમય
તા.૩૦/૦૯/૨૦૧૮
રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી

     હેતુલક્ષી લેખિત પરીક્ષા તા.૧૬/૧૨/૨૦૧૮ રહેશે.
     આ ઓનલાઈન અરજી તથા આ ભરતી અંગેની તમામ માહિતી વેબ સાઈટ  https://hc-ojas.guj.nic.in તથા  www.gujarathighcourt.nic.in પરથી મળી રહેશે.

કક્ષા/કેટેગરી દીઠ જગ્યાની સંખ્યા :-

કુલ જગ્યા 
કક્ષા/કેટેગરી પ્રમાણે વિભાજન
મહિલા માટે કક્ષા/કેટેગરી પ્રમાણે વિભાજન 
કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકો માટે અનામત 
 સામાન્ય
 અનુ.જાતિ
 અનુ.જનજાતિ
સા.શૈ.પ.વર્ગ 
સામાન્ય 
અનુ.જાતિ 
અનુ.જનજાતિ 
સા.શૈ.પ.વર્ગ 
(૧)  
(૨)  
(3)   
(૪)   
(૫)   
(૬)   
(૭)   
(૮)   
(૯)   
(૧૦)   
૫૫ 
૨૬ 
૦૨ 
 ૧૧
૧૬ 
 ૦૮
 ૦૧
૦૪ 
 ૦૫
 ૧૧


પગાર ધોરણ (૭ માં પગાર પંચ પ્રમાણે) :- ૧૪૮૦૦ - ૪૭૧૦૦

લાયકાત :-
   ૧)  ઉમેદવારે સરકાર માન્ય શાળા માંથી ધો.૮ પાસ કરેલ હોવો જોઈએ.
   ૨) વયમર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષ હોવી જોઈએ.
  - વયમર્યાદા માં સામન્ય સિવાયના ઉમેદવારોને ૫ વર્ષ અને શારીરિક અશક્ત વ્યક્તિને ૧૦ વર્ષ છૂટ છાટ આપવામાં આવેલ છે.
ફી :- સામન્ય ૩૦૦ રૂ.+ બેંક ચાર્જીસ અને તે સિવાય(તમામ)ને ૧૫૦+બેંક ચાર્જીસ

તલાટી કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક ની ભરતી

આવી ગઈ તલાટી કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક ની ભરતી વય મર્યાદા અને શૈક્ષણિક લાયકાત :- ૧) શૈક્ષણિક લાયકાત :- ૧૨ પાસ અથવા (સમકક્ષ) ૨...