ગુજરાત હાઇકોર્ટ માં ભરતી
ગુજરાત હાઇકોર્ટમાં હમાલ,ચોકીદાર,લીફ્ટમેન અને પટાવાળા(નામદાર ન્યાયમૂર્તિશ્રીઓ ના નિવાસ સ્થાને ફરજ માટે) સહિતના વર્ગ-૪ ના કર્મચારીઓની ભરતી.
બપોરે ૧૨:૦૦ કલાકથી
|
||
ઓનલાઈન અરજી કરવાની છેલી તારીખ અને સમય
|
તા.૩૦/૦૯/૨૦૧૮
|
રાત્રીના ૨૩.૫૯ કલાક સુધી
|
હેતુલક્ષી લેખિત પરીક્ષા તા.૧૬/૧૨/૨૦૧૮ રહેશે.
આ ઓનલાઈન અરજી તથા આ ભરતી અંગેની તમામ માહિતી વેબ સાઈટ https://hc-ojas.guj.nic.in તથા www.gujarathighcourt.nic.in પરથી મળી રહેશે.
કક્ષા/કેટેગરી દીઠ જગ્યાની સંખ્યા :-
|
કુલ જગ્યા
|
કક્ષા/કેટેગરી પ્રમાણે વિભાજન |
મહિલા માટે કક્ષા/કેટેગરી પ્રમાણે વિભાજન
|
કુલ જગ્યાઓ પૈકી માજી સૈનિકો માટે અનામત
|
||||||
|
સામાન્ય
|
અનુ.જાતિ
|
અનુ.જનજાતિ
|
સા.શૈ.પ.વર્ગ
|
સામાન્ય
|
અનુ.જાતિ
|
અનુ.જનજાતિ
|
સા.શૈ.પ.વર્ગ
|
||
(૧)
|
(૨) |
(3)
|
(૪)
|
(૫)
|
(૬)
|
(૭)
|
(૮)
|
(૯)
|
(૧૦)
|
|
૫૫
|
૨૬
|
૦૨
|
૧૧
|
૧૬
|
૦૮
|
૦૧
|
૦૪
|
૦૫
|
૧૧
|
પગાર ધોરણ (૭ માં પગાર પંચ પ્રમાણે) :- ૧૪૮૦૦ - ૪૭૧૦૦
લાયકાત :-
૧) ઉમેદવારે સરકાર માન્ય શાળા માંથી ધો.૮ પાસ કરેલ હોવો જોઈએ.
૨) વયમર્યાદા ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વધારેમાં વધારે 35 વર્ષ હોવી જોઈએ.
- વયમર્યાદા માં સામન્ય સિવાયના ઉમેદવારોને ૫ વર્ષ અને શારીરિક અશક્ત વ્યક્તિને ૧૦ વર્ષ છૂટ છાટ આપવામાં આવેલ છે.
ફી :- સામન્ય ૩૦૦ રૂ.+ બેંક ચાર્જીસ અને તે સિવાય(તમામ)ને ૧૫૦+બેંક ચાર્જીસ

Good information br.
ReplyDelete